સીવિક સેન્ટરમાં ઉપલબ્ધ સેવાઓ :

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ  વિભાગના ઠરાવ ક્રમાંક  મકમ -૧૦૨૪૧૪-૨૮૬-હ તા. ૨૫/૦૨/૨૦૧૪ ના ઠરાવથી નગરપાલિકામાં સોફ્ટવેર અને હાર્ડવેરના સમાવેશવાળી ઈ- નગર યોજના મુક્વા ઠરાવી  અદ્યતન  સીટી સીવીક સેન્ટર  (જન સેવા કેન્દ્ર)  શરૂ કરવા સૂચના આપેલ છે. જે મુજબ નગરપાલિકા  દ્વારા અદ્યતન  સીવીક સેન્ટર શરૂ કરી, નીચે મુજબની સેવાઓ સીવીક સેન્ટરમાંથી શરૂ કરેલ છે.

નગરપાલિકા દ્વારા અદ્યતન સીટી સીવીક સેન્ટર શરૂ કરવા  સરકારશ્રીની સુચનાને આધીન નગરપાલિકા દ્વારા નીચે મુજબની સેવાઓ સીવીક સેન્ટરમાંથી પુરી પાડવામાં આવે છે.

  • નગરપાલિકાની કોઈ પણ પ્રકારની ફરીયાદની અરજી
  • દરેક વિભાગની કામગીરી કામગીરીના નિયત અરજી ફોર્મનુ વિતરણ અને કલેકશન
  • આવક  અને રહેવાસીના દાખલા
  • પોપર્ટી ટેક્ષની વસુલાત
  • વ્યવસાય વેરાની વસુલાત
  • જન્મ – મરણ ના દાખલા તથા લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • ગુમાસ્તાધારા લાયસન્સ
  • RTI  અન્વયેની અરજીઓ