કેન્દ્રીય મંત્રાલય

વડા પ્રધાન

શ્રી નરેન્દ્રભાઈ મોદી

નાગરિક ફરિયાદ, કર્મચારી, પેન્શન. અવકાશ, અણુઊર્જા

કેન્દ્રીય મંત્રીશ્રીઓની યાદી

શ્રી રાજનાથસિંહ 

ગૃહ ખાતુ

શ્રીમતિ સુષ્મા સ્વરાજ

વિદેશ ખાતુ , ઓવરસીસ ઈન્ડીયન અફેર

શ્રી અરુન જેટલી

નાણા, કોર્પેરેટ અફેર્સ તથા સંરક્ષણ

શ્રી નિતીન ગડકરી

માર્ગ પરિવહન, હાઈવે,  શિપીંગ

શ્રી વૈકૈયા નાયડુ

શહેરી ગૃહ વિકાસ, સંસદિય બાબતો, શહેરી ગરીબી ઉન્મૂલન

શ્રી ડી. સદાનંદ ગૌડા

રેલ્વે

સુ.સ. ઉમા ભારતી

જળ સંચય, નદી વિકાસ અને ગંગા સફાઈ 

શ્રીમતિ નઝમા હેપતુલ્લા

લધુમતિ બાબતો

૧૦

શ્રી ગોપીનાથ મુંડે

ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ,  જળ અને સ્વચ્છતા

૧૧

શ્રી રામવિલાસ પાસવાન

ઉપભોક્તા બાબતો, ભોજન અને નાગરિક વિતરણ

૧૨

શ્રી કલરાજ મિશ્રા

લધુ અને મધ્યમ ઉદ્યોગો

૧૩

શ્રીમતિ મેનકા ગાંધી

મહિલા અને બાળ વિકાસ

૧૪

શ્રી અનંતકુમાર

રસાયણ અને ખાતર વિભાગ

૧૫

શ્રી રવિશંકર પ્રસાદ

કાયદો અને ન્યાય તથા ટેલીકોમ

૧૬

શ્રી અશોક ગજપતિ રાજુ

નાગરિક ઉડ્ડયન

૧૭

શ્રી અનંત ગીતે

ભારે ઉદ્યોગો તથા જાહેર સાહસો

૧૮

શ્રીમતિ હરસિમરત કૌર

ફૂડ પ્રોસેસીંગ

૧૯

નરેન્દ્રસિંહ તોમર

ખાણ, સ્ટીલ, શ્રમ અને રોજગાર

૨૦

શ્રી ગુઆલ ઓરામ

આદિવાસી ક્લ્યાણ

૨૧

શ્રી રાધામોહનસિંહ

કૃષિ

૨૨

શ્રી થાવરચંદ ગેહલોટ

સામાજિક ન્યાય અને સશક્તિકરણ

૨૩

શ્રીમતિ સ્મૃતિ ઈરાની

માનવ સંસાધન વિકાસ

૨૪

ડો. હર્ષવર્ધન

આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ (સ્વતંત્ર હવાલો)

૨૫

શ્રી વી.કે. સિંહ

પુર્વોત્તર રાજ્યનો વિકાસ (સ્વતંત્ર હવાલો)  તથા વિદેશ ખાતુ તથા ઓવરસીસ ઈન્ડીયન અફેર

૨૬

શ્રી રાવ ઈન્દ્રજીતસિંહ

આયોજન (સ્વતંત્ર હવાલો), આંકડા અને કાર્યક્રમ લાગૂ (સ્વતંત્ર હવાલો) , સંરક્ષણ

૨૭

શ્રી સંતોષકુમાર ગંગવાર

કાપડ (સ્વતંત્ર હવાલો) , સંસદીય બાબતો,  જળ સંચય, ગંગા શુધ્ધિકરણ

૨૮

શ્રી શ્રીપદ નાઈક

સાંસ્કૃતિક (સ્વતંત્ર હવાલો) , પર્યટન (સ્વતંત્ર હવાલો) 

૨૯

શ્રી ધરમેન્દ્ર પ્રધાન

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ (સ્વતંત્ર હવાલો) 

૩૦

શ્રી સરબાનંદ સોનેવાલ

કૌશલ્ય વિકાસ, સાહસ, યુવા બાબતો અને રમત-ગમત (સ્વતંત્ર હવાલો) 

૩૧

શ્રી પ્રકાશ જાવડેકર

માહિતી અને પ્રસારણ (સ્વતંત્ર હવાલો)  , પર્યાવરણ અને જંગલ ખાતુ (સ્વતંત્ર હવાલો), સંસદીય બાબતો 

૩૨

શ્રી પિયુશ ગોયલ

વીજ(સ્વતંત્ર હવાલો) , કોલસા (સ્વતંત્ર હવાલો)  , પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો (સ્વતંત્ર હવાલો) 

૩૩

ડો. જિતેન્દ્ર સિંહ

વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી, ભૂસ્તર વિજ્ઞાન, વડાપ્રધાન કાર્યાલય

૩૪

શ્રીમતિ નિર્મલા સીતારામન

વાણિજ્ય અને ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો), નાણાં, કોર્પોરેટ બાબતો  

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ :

૩૫

શ્રી જી.એમ. સિદ્ધેશ્વર

નાગરિક ઉડ્ડયન

૩૬

શ્રી મનોજ સિંહા

રેલ્વે

૩૭

શ્રી પોન રાધાકૃષ્ણન 

કેમિકલ અને ખાતર

૩૮

શ્રી કિરેન રજ્જુ

ગૃહ

૩૯

શ્રી કૃષ્ણપાલ ગુર્જર

માર્ગ અને પરિવહન, હાઈવે,  શિપીંગ

૪૦

ડો. સંજીવ બાલીયાન

ફૂડ પ્રોસેસીંગ

૪૧

શ્રી મનસુખભાઈ વસાવા

આદિવાસી બાબતો

૪૨

શ્રી ડી. રાવસાહેબ દાદારાવ પાટિલ 

ઉપભોક્તા બાબતો, ફૂડ અને જાહેર વિતરણ

૪૩

શ્રી વિષ્ણુદેવ  સાય

ખાણકામ, રિટેલ, શ્રમ અને રોજગાર

૪૪

શ્રી સુદર્શન ભગત

સામાજિક ન્યાય અને સશક્તિકરણ

૪૫

શ્રી નિહાલચંદ મેધવાલ

કેમીકલ અને ખાતર

૪૬

શ્રી ઉપેન્દ્ર કુશવાહા 

ગ્રામીણ વિકાસ, પંચાયતિરાજ, જળ અને સ્વચ્છતા