રાજ્ય મંત્રાલય

અ.નં.

મંત્રીશ્રીનું નામ

હોદ્દો

કેબીનેટ મંત્રીઓ

શ્રીમતિ આનંદીબેન પટેલ
મુખ્ય મંત્રીશ્રી

સામાન્ય વહિવટ, વહીવટી સુધારણા અને તાલીમ, ઉદ્યોગ, ગૃહ, ક્લાઈમેટ ચેન્જ, બંદરો , માહિતી પ્રસારણ,  નર્મદા, કલ્પસર, મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ, તમામ નીતિઓ અને કોઈ મંત્રીઓને ન ફાળવેલ હોય તેવી તમામ બાબતો

શ્રી નીતિનભાઈ પટેલ
મંત્રીશ્રી

આરોગ્ય તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન પાટનગર યોજના, વાહન વ્યવહાર

શ્રી રમણલાલ વોરા
મંત્રીશ્રી

સામાજિક ન્યાય અને અધિકારીતા (અનુસૂચિત  જાતિઓનું કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું ક્લ્યાન સહિત

શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
મંત્રીશ્રી

શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, અન્ન-નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો) સાયન્સ- ટેક્નોલોજી

શ્રી સૌરભભાઈ પટેલ
મંત્રીશ્રી

નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, ખાણ ખનિજ, કુટિર ઉદ્યોગ,  મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, આયોજન, પ્રવાસન નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

શ્રી ગણપત વસાવા
મંત્રીશ્રી

વન અને પર્યાવરણ આદિજાતિ વિકાસ વૈદ્યાનિક અને સંસદીય બાબતો

શ્રી બાબુભાઈ બોખીરિયા
મંત્રીશ્રી

જળ સંપત્તિ (ક્લ્પસર સિવાય) પાણી પુરવઠા, કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન

રાજ્યકક્ષાના મંત્રીઓ

 

શ્રી દિલીપ ઠાકોર
મંત્રીશ્રી

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ,  શ્રમ અને રોજગાર

શ્રી વસુબેન  ત્રિવેદી
મંત્રીશ્રી

મહિલા અને બાળકલ્યાણ (સ્વતંત્ર હવાલો) ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

૧૦

શ્રી પ્રદિપસિંહ જાડેજા
મંત્રીશ્રી

કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ, સ્વૈચ્છિક  સંસ્થાઓનું  સંકલન, બિન નિવાસી, ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો) અને વૈધનિક અને સંસદિય બાબતો)

૧૧

શ્રી બચુભાઈ ખાબડ
મંત્રીશ્રી

પશુપાલન અને  મત્સ્યોદ્યોગ

૧૨

શ્રી છત્રસિંહ મોરી
મંત્રીશ્રી

અન્ન અને નાગરિક  પુરવઠો, ગ્રાહકની બાબતો

૧૩

શ્રી જયદ્રથસિંહ પરમાર
મંત્રીશ્રી

માર્ગ અને મકાન પાટનગર યોજના

૧૪

શ્રી રજનીકાંત પટેલ
મંત્રીશ્રી

ગૃહ, પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહરક્ષક દળ, ગ્રામરક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી

૧૫

શ્રી ગોવિંદ પટેલ
મંત્રીશ્રી

કૃષિ અને પાણી પુરવઠો વન અને પર્યાવરણ

૧૬

શ્રી નાનુભાઈ વાનાણી
મંત્રીશ્રી

હવાલો, જળસંપત્તિ (ક્લ્પસર સિવાય) શિક્ષણ (પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ)

૧૭

શ્રી જયંતિભાઈ કવાડિયા
મંત્રીશ્રી

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ (તમામ સ્વતંત્ર હવાલો)

૧૮

શ્રી શંકરભાઈ ચૌધરી
મંત્રીશ્રી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર, શહેરી ગૃહ નિર્માણ

૧૯

શ્રી તારાચંદ છેડા
મંત્રીશ્રી

કુટિર ઉદ્યોગ, મીઠા  ઉદ્યોગ અને ગૌસંવર્ધન

૨૦

શ્રી જયેશકુમાર સદડિયા
મંત્રીશ્રી

પ્રવાસન, નાગરિક ઉડ્ડયન

૨૧

શ્રી કાંતિભાઈ ગામિત
મંત્રીશ્રી 

આદિજાતિ વિકાસ