બાંધકામ શાખા :-

1

શ્રી હરિશભાઇ એચ.. ટંડેલ
સીટી એંજીનીયર
મો.નં. ૯૬૮૭૬૩૭૨૨૦

બાધકામ શાખાના કર્મચારીઓને સોપવમાં આવેલ કામગીરી ઉપર દેખરેખ, સરકાર્શ્રી દ્વ્રારા મળતી ગ્રાટો તેમજ સ્વભંડોળમાંથી  જાહેર સમગ્ર સભા  દ્વારા નક્કી કરેલ જાહેર સુવિધા માટેના બાંધકામોના અંદાજો તૈયાર કરાવી તાંત્રીક મંજુરી મેળવવી,  ટેન્ડરો તૈયાર કરાવી ઇજારો સોપવામાં માટેની કાર્યવાહી,દર મહિને પ્રગતી અહેવાલ સરકારશ્રી માં રજુ કરવા,નગરપાલિકા વિસ્તારના બાંધકામો તેમજ ભૂગર્ભ ગટરને લગતી કામગીરી, ચીફ ઓફિસરશ્રીના આદેશ મુજબ ન્યાયને કોર્ટમાં દાવા ફરિયાદ દાખલ કરવા.બિલ્ડીંગ ઇન્સ્પેકટર ની નીચે મુજબની વધારાની કામગીરી.

       બાંધકામ પરવાનગી મેળવવા માટે આવતી અરજીઅઓની ચકાસણી કરી બાંધકામ પરવાનગીના અભિપ્રયો  આપવા. કંપલીશન સર્ટી મેળવવા આવતી અરજીઓની ચકાસણી કરી જરૂરી અભિપ્રાયો આપવા. થ્રી ફેસ પાવર મેળવવા, મોબાઇલ ટાવરો ફીટ કરવા, ફટાકડા લાયસન્સ અંગે એન.ઓ.સી.મેળવવા જરૂરી અભિપ્રાયો આપવા. બિન અધિકૃત બાંધકામોની સ્થળ તપાસ કરી અટકાવવા અંગે જરૂરી રિપોર્ટ તૈયાર કરવા. જર્જરીત મકાનોના પંચનામાઓ કરી દૂર કરવાની કામગીરી, આર્કીટેક એંજિનીયર, સ્ટ્રકચરલ ડિઝાનર્સના લાયસન્સ મેળવવા માટે આવતી અરજીઓની ચકાસણી કરી અભિપ્રાયો આપવાની કામગીરી તથા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીના આદેશ અન્વયેની કામગીરી.   

દિવ્યેશ  પટેલ - 
સીવીલ  એન્જીનીયર
(કરાર આધારિત)
મો.નં. ૯૭૨૩૮૨૪૭૨૨

નગરપાલિકા વિસ્તારમાં ચાલતા જાહેર સુવિધા માટેના ઈજારદારશ્રી દ્વારા કે ખાતાકીય ચાલતા કામો ઉપર  સુપરવિઝન કરવું.  સીમેન્ટ કોન્ક્રીટ રસ્તાના કામે મ્યુ. એન્જીનીયરશ્રી સાથે સુપરવિઝન  કરવું. કમ્પ્યુટર ઉપર અંદાજો, ટેન્ડરો તૈયાર કરવા, નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ તૈયાર કરેલ શૌચાલયની ચકાસણી કરવી,  પ્રિમોનસુનને લગતી તમામ કામગીરીઓ કરાવવી, જી.એસ.પી.સી દ્વારા ચાલતા ગેઅ પાઈપ લાઈનનાં ખોદકામના રિસ્ટોરેશન  ચાર્જ વસુલ લેવા જોઈંટ  મેઝરમેન્ટ લઈ બીલ તૈયાર કરવા, ગ્રાંટને લગતાં  તમામ  કામોના પ્રગતિ અહેવાલ તેમજ માહિતીઓ તૈયાર કરવા કોમ્પ્યુટર ઉપર એમ.એસ. ઓફિસ તથા ઓટોકેડ ઉપર નકશાઓ તૈયાર કરવા ઉપરાંત  શાખાધ્યક્ષશ્રી તરફથી વખતો વખત દબાણો દૂર કરવા જેવી કામગીરીમાં મદદરૂપ થવું

૨      

શ્રી.  તેજસ પાંચાલ- બીલ્ડીંગ  ઈન્સ્પેકટર  (કરાર આધારિત)

નગરપાલિકા વિસ્તારમાં ચાલતા જાહેર સુવિધા માટેનાં ઇજારદારશ્રી દ્વારા કે ખાતાકિય ચાલતા કામો ટેકનિકલ આસિસ્ટન ની મદદ થી રૂબરૂ હાજર રહી કરાવવા. સીટી એન્જીનીયર ના માર્ગદર્શન હેઠળ માપો લઇ બીલો બનાવવા એમ.બી.રેકર્ડ કરવી, આવેલ ફરિયાદ સંબધે સ્થળ તપાસ કરી મપો લઇ અંદાજ બનાવવા, ગ્રાંટ ને લગતા અંદાજો તૈયાર કરવા તેમજ મંજુર થયેલ કામોના ટેંડરો કોમ્પ્યુટર ઉપર તૈયાર કરવા કોંટ્રાક્ટ દ્વારા ચાલતા કામોમાં માલસામાનનો ટેસ્ટીંગ કરવા માટેની તમામ કામગીરી કોમ્પ્યુટર ઉપર એમ.એસ.ઓફિસના કામો તથા ઓટોકેડ ઉપર નકશા બનાવવાની કામગીરી ઉપરાંત શાખાધ્યક્ષશ્રી તરફથી વખતો વખત  દબાણો દૂર કરવાની કે અન્ય સોંપવામાં આવતી કામગીરી ઓવરસીયર ને લગતી કામગીરી કરવી. 

શ્રી મિનેશભાઈ બી. રાજપુત
ક્લાર્ક મો.નં. ૯૬૮૭૬૩૭૨૦૮

બાંધકામ પરવાનગીની અરજીઓની ચકાસણી કરી રજીસ્ટરમાં નોંધ કરવાની કામગીરી,  સરકારી તથા ખાનગી ટપાલોની કામગીરી, પરવાનગી  તેમજ કંપલીશન  ઓર્ડર લખવાની કામગીરી

શ્રી રમેશભાઈ બી. ખુમાણ
ક્લાર્ક  
મો.નં. ૮૯૮૦૦૪૫૨૬૦

બાંધકામ સમિતિ, ટાઉન પ્લાનીંગ સમિતિના ઠરાવો લખવાની કામગીરી, વસુલાતની કામગીરી, કોન્ટ્રાકટરોના ચાલતા કામોની પ્રગતિ અને સુચના તૈયાર કરવી. રોજીંદા કર્મચારીઓના  મોર્નીંગ રીપોર્ટ, હાજરી તથા પગાર બીલ તૈયાર કરવા.

શ્રી વિપુલ પટેલ – સીવીલ એન્જીનીયર 
(કરાર આધારિત)
મો.નં. ૯૭૨૨૩૩૩૬૦૧

નગરપાલિકા વિસ્તારમાં બાંધકામ શાખા , ડ્રેનેજ વિભાગના ચાલતા ખાતાકીય કામે તેમજ કોન્ટ્રાકટર દ્વારા ચાલતા કામો ઉપર સુપરવિઝન કરવું.  નગરપાલિકા વિસ્તારમાંથી આવતી ફરીયાદો અંગે સ્થળ તપાસ કરી નિકાલ કરવા રીપોર્ટ કરવા, ખાતાકીય કામે આવતા માલસામાનની દેખરેખ રાખવી, ખાતાકીય રીતે ચાલતા કામોના  માલસામાન અંગેના બીલોના રીપોર્ટ તૈયાર કરવા, કોમ્પ્યુટર ઉપર એમ.એસ. ઓફિસની કામગીરી તથા ઓટોકેડ ઉપર નકશા  બનાવવાની કામગીરી તેમજ શાખાધ્યક્ષશ્રી તરફથી વખવો વખત સોંપવામાં આવતી કામગીરી કરવી.

જસ્મીન સી. બીલીમોરીઆ (રોજમદાર ક્લાર્ક )
મો.નં. ૮૯૮૦૦૪૭૯૬૦

ક્લાર્કની કામગીરી

શ્રી અરવિંદભાઈ સી. રાઠોડ
પટાવાળા

પટાવાળા તરીકેની કામગીરી

૧૦

શ્રી પ્રકાશભાઈ જી. શર્મા
નાકા સિપાઈ

પટાવાળા તરીકેની કામગીરી

૧૧

શ્રી સુરેશભાઈ વલ્લભભાઈ
બેલદાર

ગટર અને રસ્તાના મરામતની કામગીરી

૧૨

શ્રી પાર્વતીબેન મહેશભાઈ
બેલદાર

ફરાશ તરીકેની કામગીરી

૧૩

શ્રી ડાહ્યાભાઈ મોહનભાઈ
બેલદાર

બેલદાર

૧૪

શ્રી રમેશભાઈ સી. સારંગ
નાકા ક્લાર્ક

ડ્રેનેજ પંપની કામગીરી

૧૫

શ્રી વિરજીભાઈ ડી. ચૌહાણ –
નાકા ક્લાર્ક

ફીલ્ડમાં રોજમદારો તથા બેલદારોની કામગીરી ઉપર સુપરવીઝનની કામગીરી

૧૬

શ્રી સલીમભાઈ કે. શેખ –
વોર્ડ ઈન્સ્પેકટર

ડ્રેનેજ પંપ (રીલીવર)

૧૭

શ્રી રાકેશ સી. પટેલ –
વોર્ડ ઈન્સ્પેકટર

ડ્રેનેજ પંપ

૧૮

શ્રી જશવંત એમ. સોલંકી

ડ્રેનેજ પંપ

૧૯

શ્રી ભીખીબેન ગુલાબભાઇ પટેલ
આયા          

આયા તરીકેની કામગીરી